વિધ્યાર્થી મિત્રો,
ધોરણ 10 અને 12 માં સફળતા મેળવા માટે આયોજનપુર્વક નું વર્ક કરવું ખૂબ જ જરુરી છે. હવે જમાનો હાર્ડ વર્ક ઉપરાં સ્માર્ટ વર્કનો છે. આ માટે ખૂબ જ ચીવટપૂર્વકનું આયોજન કરવું જરુરી છે જેથી કરીને છેલ્લે માર્ચ માસમાં પરીક્ષાનો ડર ન લાગે તેમજ વ્યવસ્થિત રીતે તૈયારી કરવાથી પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ મેળવી શકાય છે.
બધાં જ વિધ્યાર્થીઓને મુંજવતો સવાલ એ છે કે વિદ્યાર્થી એ તૈયારી પાઠ્યપુસ્તકનાં ક્રમ પ્રમાણેનાં ચેપ્ટરથી કરવી કે નાના ચેપ્ટર થી શરુઆત કરવી ? વળી અમુક ચેપ્ટર મોટા હોવા છતાં તેનું પરીક્ષામાં વેઈટેજ ખૂબ જ ઓછું હોવાથી જો બરાબર આયોજન ન કરાય તો તે પરીક્ષામાં સ્કોર કરવામાં બાધા રૂપ બને છે.
નીચેની લિંક પર ક્લિક કરવાથી ઉપરનાં તમામ મુંઝવણ અનુભવાતા પ્રશ્નોનો હલ મળી શકશે. આ ઉપરાંત બોર્ડ દ્રારા તૈયાર કરવામાં આવેલ આદર્શ પ્રશ્નપત્રો પણ જોઈ શકાશે તેમજ દરેક વિષયનાં દરેક ચેપ્ટરનું પરીક્ષામાં ગુણભાર પણ જાણી શકાશે તેથી તેને અનુરૂપ તૈયારી કરી શકાય.
0 comments:
Post a Comment